"add_to_album_bottom_sheet_added":"{album} માં ઉમેરો",
"add_to_album_bottom_sheet_already_exists":"પહેલેથી જ {album} માં છે",
"add_to_album_bottom_sheet_some_local_assets":"કેટલાક લોકલ એસેટ્સને એલ્બમમાં ઉમેરવામાં આવી શક્યા નથી",
"add_to_album_toggle":"{album} માટે પસંદગી ટૉગલ કરો",
"add_to_albums":"આલ્બમો ઉમેરો",
"add_to_albums_count":"આલ્બમો માં ઉમેરો {count}",
"add_to_bottom_bar":"માં ઉમેરો",
"add_to_shared_album":"શેર કરેલ આલ્બમમાં ઉમેરો",
"add_upload_to_stack":"અપલોડને સ્ટેકમાં ઉમેરો",
"add_url":"URL ઉમેરો",
"add_workflow_step":"વર્કફ્લો પગલુ ઉમેરો",
"added_to_archive":"આર્કાઇવમાં સંગ્રહિત કરવામાં આવી છે",
"added_to_favorites":"મનપસંદ તરીકે ચિન્હીત કરેલ છે",
"added_to_favorites_count":"મનપસંદ તરીકે {count, number} ને ચિહ્નિત કરવામાં આવેલ છે",
"admin":{
"add_exclusion_pattern_description":"એક્સક્લુઝન પેટર્ન ઉમેરો. ‘*’, ‘**’, ‘?’ થી ગ્લોબિંગ સપોર્ટેડ છે. \"Raw\" ડિરેક્ટરી ઇગ્નોર કરવા \"/Raw/\", \".tif\" ફાઈલો માટે \"/*.tif\" અને એબ્સોલ્યુટ પાથ માટે \"/path/to/ignore/\" નો ઉપયોગ કરો.",
"admin_user":"વયવસ્થાપક વપરાશકર્તા",
"asset_offline_description":"આ બાહ્ય લાઇબ્રેરી એસેટ હવે ડિસ્ક પર મળતો નથી અને તેને ટ્રેશમાં ખસેડવામાં આવ્યો છે. જો ફાઇલ લાઇબ્રેરીની અંદર જ ખસેડાઈ હોય, તો નવા સંબંધિત એસેટ માટે તમારી ટાઈમલાઇન તપાસો. આ એસેટને પુનઃસ્થાપિત કરવા માટે, કૃપા કરીને ખાતરી કરો કે નીચે દર્શાવેલ ફાઇલ પથ Immich દ્વારા ઍક્સેસ કરી શકાય છે અને ત્યારબાદ લાઇબ્રેરી સ્કેન કરો.",
"authentication_settings":"પ્રમાણિકરણ સેટિંગ્સ",
"authentication_settings_description":"પાસવર્ડ, OAuth અને અન્ય પ્રમાણિકરણ સેટિંગ્સ મેનેજ કરો",
"authentication_settings_disable_all":"શું તમે ખાતરી કરો છો કે તમે તમામ લૉગિન પદ્ધતિઓ નિષ્ક્રિય કરવા માંગો છો? લૉગિન સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.",
"authentication_settings_reenable":"ફરીથી સક્રિય કરવા માટે, <link>સર્વર કમાન્ડ</link> નો ઉપયોગ કરો.",
"backup_onboarding_1_description":"ક્લાઉડમાં અથવા અન્ય ભૌતિક સ્થળે ઑફસાઇટ નકલ.",
"backup_onboarding_2_description":"વિવિધ ઉપકરણોમાં સ્થાનિક નકલો. તેમાં મુખ્ય ફાઇલો તેમજ તેમની સ્થાનિક બેકઅપ નકલ બંને સામેલ છે.",
"backup_onboarding_3_description":"તમારા ડેટાની કુલ નકલો, જેમાં મૂળ ફાઇલોનો સમાવેશ થાય છે. તેમાં 1 ઑફસાઇટ નકલ અને 2 સ્થાનિક નકલો સામેલ છે.",
"backup_onboarding_description":"તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે <backblaze-link>3-2-1 બેકઅપ વ્યૂહરચના</backblaze-link> ભલામણ કરવામાં આવે છે. સંપૂર્ણ બેકઅપ સોલ્યુશન માટે તમે તમારા અપલોડ કરેલા ફોટા/વિડિઓ તેમજ Immich ડેટાબેઝની નકલો જાળવી રાખવી જોઈએ.",
"backup_onboarding_footer":"Immich નું બેકઅપ લેવા અંગે વધુ માહિતી માટે, કૃપા કરીને <link>documentation</link> જુઓ.",
"confirm_delete_library_assets":"શું તમે ખાતરી કરો છો કે તમે આ લાઇબ્રેરી કાઢી નાખવા માંગો છો? આ Immich માંથી {count, plural, one {# સમાવાયેલ એસેટ} other {બધા # સમાવાયેલ એસેટ્સ}} કાઢી નાખશે અને તેને પાછું લાવી શકાશે નહીં. ફાઇલો ડિસ્ક પર જ રહેશે.",
"confirm_email_below":"પુષ્ટિ કરવા માટે, નીચે \"{email}\" લખો",
"confirm_reprocess_all_faces":"શું તમે ખાતરી કરો છો કે તમે તમામ ચહેરાઓને ફરીથી પ્રોસેસ કરવા માંગો છો? આ નામ આપવામાં આવેલા લોકોની માહિતી પણ સાફ કરશે.",
"confirm_user_password_reset":"શું તમે ખાતરી કરો છો કે તમે {user} નો પાસવર્ડ રીસેટ કરવા માંગો છો?",
"confirm_user_pin_code_reset":"શું તમે ખાતરી કરો છો કે તમે {user} નો PIN કોડ રીસેટ કરવા માંગો છો?",
"copy_config_to_clipboard_description":"વર્તમાન સિસ્ટમ કન્ફિગને JSON ઓબ્જેક્ટ તરીકે ક્લિપબોર્ડમાં કૉપી કરો",
"create_job":"કાર્ય બનાવો",
"cron_expression":"ક્રોન એક્સપ્રેશન",
"cron_expression_description":"ક્રોન ફોર્મેટનો ઉપયોગ કરીને સ્કેનિંગ ઇન્ટરવલ સેટ કરો. વધુ માહિતી માટે કૃપા કરીને <link>Crontab Guru</link> જુઓ.",
"duplicate_detection_job_description":"સરખી ઈમેજો શોધવા માટે તમારા સંસાધનો પર મશીન લર્નિંગનો ઉપયોગ કરો. આ સુવિધા સ્માર્ટ સર્ચ પર આધારિત છે",
"exclusion_pattern_description":"તમારા સંગ્રહને સ્કેન કરતી વખતે એક્સક્લુઝન પેટર્ન તમને ફાઇલો અને ફોલ્ડર્સને અવગણવામાં મદદ કરે છે. જો તમારી પાસે એવી ફાઇલો ધરાવતા ફોલ્ડર્સ હોય જેને તમે ઈમ્પોર્ટ કરવા નથી માંગતા, જેમ કે RAW ફાઇલો, તો આ સુવિધા ઉપયોગી છે.",
"export_config_as_json_description":"વર્તમાન સિસ્ટમ કોન્ફિગને JSON ફાઇલ તરીકે ડાઉનલોડ કરો",
"face_detection_description":"મશીન લર્નિંગનો ઉપયોગ કરીને સંસાધનોમાં ચહેરાની પરખ કરો. વીડિયો માટે, ફક્ત થંબનેલ જ ધ્યાનમાં લેવામાં આવે છે. \"રિફ્રેશ\" બધા સંસાધનો પર ફરીથી પ્રક્રિયા કરે છે. \"રીસેટ\" વધારામાં ચહેરાના તમામ વર્તમાન ડેટાને સાફ કરે છે. \"ખૂટતા\" તેવા સંસાધનોને કતારમાં મૂકે છે જેના પર હજુ સુધી પ્રક્રિયા કરવામાં આવી નથી. ચહેરાની પરખ પૂર્ણ થયા પછી, શોધાયેલા ચહેરાઓને 'ચહેરાની ઓળખ' માટે કતારમાં મૂકવામાં આવશે, જે તેમને હાલની અથવા નવી વ્યક્તિઓના જૂથમાં વિભાજિત કરશે.",
"facial_recognition_job_description":"શોધાયેલા ચહેરાઓને વ્યક્તિઓના જૂથમાં વિભાજિત કરો. આ પગલું 'ચહેરાની પરખ' પૂર્ણ થયા પછી શરૂ થાય છે. \"રીસેટ\" બધા ચહેરાઓનું ફરીથી જૂથીકરણ કરે છે. \"ખૂટતા\" તેવા ચહેરાઓને કતારમાં મૂકે છે જેમને હજુ સુધી કોઈ વ્યક્તિ ફાળવવામાં આવી નથી.",
"failed_job_command":"આ કાર્ય માટે આદેશ {command} નિષ્ફળ રહ્યો: {job}",
"force_delete_user_warning":"ચેતવણી: આ પ્રક્રિયા તરત જ વપરાશકર્તા અને તમામ સંસાધનોને દૂર કરી દેશે. આ નિર્ણય બદલી શકાશે નહીં અને ફાઇલોને ફરીથી મેળવી શકાશે નહીં."